Watch: Scenes of severe flooding in various parts of Gujarat, from Surat to Junagadh
Local police personnel and officials of the NDRF have been engaged in rescue operations.
#Gujarat: Air Force rescues people trapped in rain in Paneli village of Devbhoomi Dwarka.@IAF_MCC pic.twitter.com/qqg3E8Y13g
— All India Radio News (@airnewsalerts) July 22, 2024
કચ્છ ના મુન્દ્રા માં રાત્રી દરમિયાન ચાર ઇંચ વરસાદ માંડવી માં અઢી ઇંચ નખત્રાણા માં પોણા બે તો ભુજ માં ભુજ માં એક ઇંચ પાણી પડ્યું#AIRvideos : હેમાંગ પટ્ટણી#Kutch #RaininGujarat #Gujarat #Monsoon #Rain #AkashvaniNews pic.twitter.com/uMHiq5eVQy
— AIR News Gujarat (@airnews_abad) July 23, 2024
#WATCH | Severe waterlogging witnessed amid heavy downpour in Gujarat's Surat.
— ANI (@ANI) July 22, 2024
Police make announcements and appeal to people not to step out of their houses unnecessarily pic.twitter.com/8tZlXrtYr7
गुजरात: जूनागढ़ में भारी बारिश से जनजीवन अस्त-व्यस्त हो गया है। माणावदर तहसील के निचले इलाकों में फंसे लोगों को SDRF और NDRF ने बचाया है और खाने के पैकेट बांटे हैं pic.twitter.com/5glTzYOqps
— IANS Hindi (@IANSKhabar) July 23, 2024
VIDEO | Heavy rainfall leads to waterlogging in parts of Surat, Gujarat.
— Press Trust of India (@PTI_News) July 22, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/MVcYkatvp6
પોરબંદર મા પણ જોરદાર વરસાદ છે. અનેક લોકોના ઘર મા પાણી ભરાઇ ગયા છે. તો શું પોરબંદર ની અને ગામડા ની મુલાકાત લેવી જોઈએ. @devanshijoshi71 @hdraval93 @Bhupendrapbjp આ દશ્યો પોરબંદર ના બોખીરા ના દશ્યો છે https://t.co/GRFyhBjrHX pic.twitter.com/QsX32ewAYo
— Dave rahul rajgor (@daverahul707) July 23, 2024
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક પોલીસ દ્વારા જીવના જોખમે ત્યાં રહેતા માતા અને નવજાત બાળકને ખસેડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. pic.twitter.com/34a3FJ2RP7
— Gujarat Police (@GujaratPolice) July 22, 2024
દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે પણ પ્રભાવિત થયો છે. જન-જીવન થાળે પડે અને પશુ-પક્ષીઓને વધુ નુકસાન ન વેઠવું પડે એ જ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. #GujaratRain #Dwarka pic.twitter.com/3HcGKmqiPQ
— Parimal Nathwani (@mpparimal) July 22, 2024
Surat right now #GujaratRain pic.twitter.com/qlVKQiOzK9
— Rahul_71144 (@RaHul_71144) July 21, 2024
દ્વારકા ના ધડેચી ગામમાં NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ
— AIR News Gujarat (@airnews_abad) July 23, 2024
ધડેચી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાય જતા નવ લોકો ફસાયા
ફસાયેલા નવ લોકોને NDRF ની ટીમ દ્વારા રેસ્કયુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા#Dwarka #Rescue #Gujarat #Rain #AkashvaniNews pic.twitter.com/81eeqFQ5nt