Gujarat floods: Vehicles submerged as heavy rains trigger severe waterlogging across the state
Rainwater inundated streets, entered people’s homes and disrupted traffic in several districts of the state, from Rajkot to Gir Somnath.
ધોરાજીમાં આભ ફાટ્યું
— Jigar Pandya (@jigar_pandya27) July 18, 2023
रात 8 बजे तक बरसात के आंकड़ों के हिसाब से धोराजी में पिछले 8 घंटों में 12 इंच बरसात @CMOGuj #rajkotnews #MonsoonSession2023 #dhoraji @PMOIndia pic.twitter.com/3JrzcLh3zJ
રાજકોટમાં જળબંબાકાર! ઘરમાં ઘૂસ્યા પાણી, જુઓ આ વીડિયો#Rajkot #dhoraji #rains #monsoon pic.twitter.com/xJ4HA5SFk4
— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2023
ધોરાજી : ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોને સુરક્ષીત જગ્યાએ પહોચાડવાનું કામ કરતી ધોરાજી પોલીસ#Rajkot #Dhoraji #Gujaratpolice pic.twitter.com/AAcZP7zEWh
— Gujarat Herald News (@GujaratHerald) July 18, 2023
સુરતમાં વરસાદી પાણી ભરેલા સહારા દરવાજા ગરનાળામાં બસ ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધર
— Gujarat Samachar (@gujratsamachar) July 18, 2023
- બસની આસપાસ પાણી હોવાથી મુસાફરોના જીવ અધ્ધર થયા, ઈમરજન્સી બારીમાંથી મુસાફરોને બહાર કઢાયા#Surat #heavyrains #Monsoon #monsoonseason #BusStuckInWater pic.twitter.com/GeHMhl2ZIq
Surat માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી...... લોકોના વ્હીકલ્સ થયા બંધ #Surat #GujaratRain #Rain #GSTV #GSTVNEWS #Gujaratinews pic.twitter.com/FHRlipG4vA
— GSTV (@GSTV_NEWS) July 18, 2023
🌧️ગીર સોમનાથમાં સતત વરસાદ પડવાથી જિલ્લાના મુખ્ય જળાશયો ઓવરફ્લો
— DD News Gujarati (@DDNewsGujarati) July 19, 2023
🌧️જિલ્લાના જીવાદોરી સમાન હિરણ-૨ ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા
🌧️પ્રભાસ પાટણ સોમનાથમાં આવેલી હિરણ નદીનું પાણી પ્રભાસનગર અને નીચાણવાળા વિસ્તારમાં ઘુસી જતા લોકોની મુશ્કેલી વધી pic.twitter.com/F53OjTqZ1M
રાતે 3 વાગ્યે તાલાલામાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે.વિડિયો સોમનાથ સોસાયટી,વીરપુર રોડ તાલાલા નો છે. હજુ પણ પાણીનો પ્રવાહ તથા વત વધી રહ્યો છે.#our_gir_somnath #heavyrain #rainupdate #rainforecast #girsomnathdisctrict #girsomnath #breakingnews @Bhagabhaibarad@collectorgirsom… pic.twitter.com/F8K8HzlDJ3
— Our Gir Somnath (@our_gir_somnath) July 18, 2023
ભાવનગરના ઘોઘાની પાણીયાળીની નદીમાં પૂર આવતા ખોડિયાર મંદિર પરથી વહ્યું પાણી#GujaratRains #Bhavnagar pic.twitter.com/WuFJnCBM2x
— Gujarat Herald News (@GujaratHerald) July 19, 2023